ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલા વાવેતર માટે નો ઉત્તમ સમય !
સામાન્ય રીતે દિવેલાની વાવણી જુલાઈ થી ઓગસ્ટ માસ ના મધ્ય સુધીમાં કરવામાં આવે છે. ઓગસ્ટ માસમાં વાવણી કરવાથી પાકમાં નુકશાન કરતી ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવથી બચાવી શકાય છે . બિનપિયત દિવેલાની વાવણી ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તુરંત જ કરી દેવી. મોડી વાવણી કરવાથી ઉત્પાદન ઘટે છે. મોડી વાવણી માટે ભલામણ કરેલ યોગ્ય જાતની પસંદગી કરવી. પિયત વિસ્તાર માટે ૧૫ જુલાઈ થી ૧૫ ઓગસ્ટ સુધીમાં વાવણી કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં આર્થિક તફાવત પડતો નથી અને પાકને ધોડીયા ઈયળનાં નુકશાનથી બચાવી શકાય છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
106
37
સંબંધિત લેખ