પશુપાલનગ્રીન ટીવી ઇન્ડિયા
પશુ નું ગર્ભાશય આવી જાય છે બહાર? જાણો તેનો ઉપાય !
આ વીડિયોમાં આપણે જાણીશું કે કેવી રીતે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને પશુ નું જે ગર્ભાશય / માટી બહાર આવે છે તો તેના ઉપચાર માં કેવી રીતે ઘરે જ એથનો પધ્ધતિ થી પશુ ના ગર્ભાશય ને અંદર કરી શકાય છે ( વધારે જણાય તો તુરંત પશુ ડોક્ટર નો સંપર્ક કરવો) કેવી રીતે અને કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ: NDDB. આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
133
6
અન્ય લેખો