વીડીયોગુરુ માસ્તર જી
પશુપાલક માટે કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ ભરવાના શરૂ !
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સરકાર ની ખાસ યોજના. જેમાં પશુપાલક મિત્ર જેમની પાસે કાર્ડ છે તે ૩ લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળવા પાત્ર છે. નવા ધારકો માટે ૨ લાખનું ધિરાણ મળવા પાત્ર છે. આ યોજના માં કેટલા ટકા વ્યાજ સહાય મળશે આ માટે ફોર્મ ક્યાંથી મળશે કેવી રીતે આ ફોર્મ ભરવું વગેરે ની વિસ્તૃત માહિતી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ગુરુ માસ્તર જી આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
230
54
અન્ય લેખો