વીડીયોAgroStar YouTube Channel
મકાઈના પાકમાંથી નીંદણને દૂર કરો અને વધુ ઉત્પાદન મેળવો!
દરેક ખેડૂતને મકાઈમાં નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવું તે જાણવું ખુબ જ જરૂર છે, ત્યારે તે મકાઈની ઉન્નત ખેતી કરી શકે છે. આજે અમે તમને આ વિડીયો દ્વારા માહિતી આપવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ખેડુતો મકાઇ માં નીંદણને નિયંત્રિત રાખી શકે છે અને તેમની ઉપજમાં વધારો કરી શકે છે. સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
આ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
11
0
સંબંધિત લેખ