વીડીયોAgroStar YouTube Channel
સોયાબીનના પાકમાં નીંદણ વ્યવસ્થાપન!
ખેડૂત ભાઈઓ, સોયાબીનના પાકમાં નીંદણ એક મોટી સમસ્યા છે. જો તેને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો, પાક ઉત્પાદનમાં 40 થી 60 ટકા સુધીનું નુકશાન થઇ શકે છે. કેવી રીતે પાક માં અસરકારક નિયંત્રણ કરવું તે માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ.
આ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
16
6
સંબંધિત લેખ