વીડીયોEvergreen world
ફૂગનો થશે નાશ જયારે થશે 'મેટકો' નો વાર
દરેક પાક માં ફૂગનો ઉપદ્રવ રહેતો જ હોય છે જેના નિવારણ માટે ખેડૂતો અલગ અલગ દવા નો છંટકાવ કરતાં હોય છે, પાક માં બહુવિધ ફૂગ ના નિયંત્રણ માટે એક ખાસ રાસાયણિક છે મેટાલેક્સિલ 8% ડબલ્યુપી + મેંન્કોઝેબ 64 %. જાણીયે આ ખાસ વિડીયો માં કે તે કેવા કેવા ફૂગજન્ય રોગો ને નિયંત્રિત કરે છે. આ પ્રોડક્ટ ખરીદી કરવાં માટે https://agrostar.app.link/BPQiysyeX7 ક્લીક કરો અથવા એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નો સંપર્ક કરો.
સંદર્ભ : Evergreen world આપેલ પ્રોડક્ટ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
37
11
અન્ય લેખો