વીડીયોAgroStar YouTube channel
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો કપાસ માં લીલા તડતડીયા અને સફેદ માખી નું નિયંત્રણ ! (ભાગ-11)
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસ માં આ જીવાત ની ઓળખ અને કેવી રીતે કરે છે છોડને નુકશાન ! જાણો,કપાસ માં લીલા તડતડીયા અને સફેદ માખી કેવા વાતાવરણ માં તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. તો ચાલો આ વિડિઓ માં આપણે જાણીયે કે કપાસ માં લીલા તડતડીયા અને સફેદ માખી ના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. કપાસ ની અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર એપ સાથે !
સંદર્ભ: - એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ આ માહિતી ને લાઈક કરો અને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
82
10
અન્ય લેખો