ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો કપાસ માં મૂળ ના કોહવારા નું નિયંત્રણ ! (ભાગ-10)
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસ માં મૂળ ના કોહવારા ના લક્ષણો અને આ રોગ ખેતરમાં કેવી રીતે જોવા મળે છે? જાણો, કેવું તાપમાન હોય તો કપાસ માં આ રોગ ઝડપથી આવે છે અને પાકને ખુબ મોટું નુકશાન પહોંચાડે છે. તો ચાલો જાણીયે કપાસ માં મૂળ ના કોહવારા નું નિયંત્રણ વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. કપાસ ની અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર એપ સાથે ! ભાગ-11 માં જુઓ. કપાસ માં લીલા તડતડીયા અને સફેદ માખી નું નિયંત્રણ કેવી રીતે કરવું?
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
50
2
સંબંધિત લેખ