ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન પાકમાં ઉગસુક નો રોગ _x000D_
_x000D_ સામાન્ય રીતે વાવેતર ના ટૂંક સમયમાં જ આ રોગ વધારે જોવા મળે છે. નાના છોડ સુકાઈ જાય છે અને આવા છોડ ને ખેંચતા જમીનમાંથી સહેલાઇ થી ખેંચાઈ જાય છે. _x000D_ _x000D_ નિયંત્રણ : બીજ વાવેતર પહેલાં થાયરમ 75 % અથવા કેપ્ટાન દવાનો ૩ થી ૪ ગ્રામ પ્રતિ એક કિલો બીજ મુજબ બીજ માવજત કરવી. ઉભા પાક માં જયારે આ રોગ જોવા મળે તો મેટાલિકસીન 8 % + મેન્કોઝેબ 64 % વે.પા 25 ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણી માં ભેળવીને છોડ ને ડ્રિંચિંગ કરવું. આવી કોઈ સ્થિતિ જણાય તો એગ્રી ડોક્ટર નો સંપર્ક કરો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
21
0
સંબંધિત લેખ