ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનNDDB
પશુ માં ઇતરડી દૂર કરવાનો ઘરેલુ ઉપચાર
પશુ ના શરીર માં ઇતરડી ચોંટી જાય છે જે પશુ ના શરીર માંથી લોહી સતત ચૂસતી રહે છે જેનાથી પશુ બેચેન રહે છે અને તેની અસર પશુના દૂધ ઉત્પાદન પર પણ પડે છે. પણ આજ ના આ વિડીયો માં જાણીશું કે કેવી રીતે ઈતરડી ને ઘરેલુ ઉપચાર દ્વારા દૂર કરી શકાય છે. તો જુઓ આ ખાસ વિડીયો પ્રસ્તુતિ.
સંદર્ભ: NDDB આ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
112
14
સંબંધિત લેખ