ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયો વાર્તાAgroStar YouTube channel
જાણો, કપાસ માં મોલો મશી નું નિયંત્રણ (ભાગ-9)
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસ ની જીવાત વિશે ની સામાન્ય જાણકારી ! જો કપાસ માં મોલો મશી નું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો પાકને ઘણું નુકશાન પહોંચાડે છે અને તેની માઠી અસર ઉત્પાદન પર પડે છે. તો જાણો મોલો મશી ના નિયંત્રણ માટે કઈ દવા અને કેટલા પ્રમાણ માં છાંટવી જોઈએ? જેથી મોલો મશી નું અસરકારક નિયંત્રણ થાય ! જાણો, ક્યાં સમયે મોલો મશી નો ઉપદ્રવ વધુ જોવા મળે છે? કપાસમાં મોલો મશી ના નિયંત્રણ વિશેની સંપૂર્ણ વિગત જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. કપાસ ની અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર એપ સાથે !_x000D_
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ એગ્રી ડોક્ટર ની આ અમૂલ્ય સલાહ ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત અવશ્ય શેર કરો.
57
1
સંબંધિત લેખ