ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારી સ્કાયમેટ
16 જૂન હવામાન: અમદાવાદ અને ક્યાં પહોંચ્યું ચોમાસુ ! ઘણા વિસ્તારોમાં વરસાદ !
વર્ષ 2020 માં ચોમાસાની ગતિ ખુબ જ સારી છે. 15 જૂને ચોમાસું ગુજરાત અને મધ્યપ્રદેશના મધ્ય ભાગોમાં પહોંચ્યું છે. મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત ના દક્ષિણ અને પૂર્વ ભાગો અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે શું છે ખાસ અગાઉના દિવસોની આગાહી ? જુઓ આ ખાસ હવામાન વિડીયો અને કરો તે મુજબ ખેતી કાર્યો._x000D_
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
351
0
સંબંધિત લેખ