ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખકૃષક જગત
ટપક સિંચાઇના અદ્ભૂત લાભ !
_x000D_ જળ એ જીવન છે, પરંતુ આજ ની સ્થતિમાં પાણી ની સમસ્યા ખુબ જ વિકટ બની રહી છે. જેથી ખેતી માં પણ કાર્યક્ષમ ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. જેથી ખેતીમાં ઓછા પાણીએ ખેતી માટે જે સિંચાઈ છે તે છે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ એટલે કે ટપક સિંચાઈ. તમે ટપક સિંચાઈનો ઉપયોગ કરીને ઓછા પાણીમાં પણ વધુ વિસ્તાર ને પાણીઆપી શકાય છે. પાણીનો બગાડ અટકાવીને પાણી બચાવી શકાય છે.તેમજ વધુ લાભ માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ: કૃષક જગત _x000D_ આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
61
1
સંબંધિત લેખ