ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખઈગયાન કૃષિ દર્શન
દરેક ખેડૂતો ને જોઈએ આવું બીજ રોપણ મશીન !
• આ બીજ વાવણી મશીનમાં કપ દીઠ 50 થી 70 ગ્રામ બીજ રાખી શકાય છે સાથે તેમાં 5 કપ જોડાયેલા છે._x000D_ • બીજના આકાર અનુસાર આ મશીન દ્વારા વિવિધ બેડ પર વાવેતર કરી શકાય છે._x000D_ • આ મશીન દ્વારા વાવેતર કરવાથી બીજ નો ઉગાવો એકસમાન થાય છે. _x000D_ • તેનાથી ડુંગળી, ભીંડા, સીતાફળ, રીંગણ, ટામેટા, મરચાં,મેથી, કાકડી, કોબીજ વગેરે ઉગાડી શકો છો._x000D_ • આ મશીન થી એક દિવસમાં 1 થી 2 એકરમાં વાવેતર કરી શકાય છે_x000D_
સંદર્ભ : ઈગયાન કૃષિ દર્શન_x000D_ આપેલ માહિતી ને લાઇક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
428
3
સંબંધિત લેખ