ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડફાર્મિંગ જ્ઞાન
ધમાકો કરો અને જંગલી જાનવર ભગાવો !
• ખેતરોમાં પશુ થી પાકનું રક્ષણ કરવું ખૂબ મહત્વનું છે._x000D_ • આ જુગાડ ખૂબ જ સસ્તો અને સરળ જુગાડ છે._x000D_ • આ જુગાડ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે._x000D_ • જુગાડ માટે તમારે એક લાઇટર, કાર્બન અને વિવિધ સાઈઝની પાઇપની જરૂર પડશે._x000D_ • ગન ચલાવતા પહેલા કાર્બન ને અંદર નાખીને સામાન્ય પાણી નાખવું._x000D_ • કેવી રીતે કરે છે આ કામ જાણવા માટે આ વિડિયોને અંત જુઓ._x000D_ _x000D_ • નોંધ : ગન ચાલવતા કોઈ ને નુકશાન ન થાય તે ખાસ ધ્યાન રાખવું._x000D_
સંદર્ભ: ફાર્મિંગ જ્ઞાન આપેલ ખેતી જુગાડ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
287
1
સંબંધિત લેખ