ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયો વાર્તાહાઉ ટુ ગુજરાતી
ખેડૂતો માટે ખાસ ‘કુસુમ’ યોજના
કેન્દ્ર સરકારની કુસુમ યોજના દ્વારા ખેડૂત પોતાની જમીનમાં સૌર ઊર્જા ઉપકરણ અને પંપ લગાવીને ખેતરોમાં સિંચાઈ કરી શકે છે. કુસુમ યોજનાની મદદથી ખેડૂત પોતાની જમીન પર સોલર પેનલ લગાવીને તેમાંથી ઉત્પન્ન થતી વિજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. ખેડૂત જમીન પર પેદા થતી વિજળીથી દેશના ગામડાઓમાં અવિરત વીજ પુરવઠો શરૂ કરી શકાય છે. -કુસુમ યોજના હેઠળ, સોલર પેનલના ખર્ચના 10 ટકા રૂપિયા જ ખેડૂતોને લગાવવા પડશે. -30 ટકા રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી તરીકે આપાવામાં આવશે. -30 ટકા રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપાવામાં આવશે. -બાકીના 30 ટકા રૂપિયા ખેડૂત બેન્કમાંથી લોન લઈ શકાશે. લોન લેવામાં સરકાર ખેડૂતની મદદ કરશે.
સંદર્ભ: હાઉ ટુ ગુજરાતી આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
172
0
સંબંધિત લેખ