ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીઆદર્શ કિસાન સેન્ટર
સ્માર્ટ ખેતી : હવે ખેતર માં રાખો 24 કલાક નજર !
ખેડૂતો દિવસે ને દિવસે આધુનિક ટેક્નોલોજી સાથે વધુ ને વધુ સ્માર્ટ બની રહ્યાં છે. ખેતીના ઉપકરણો ની સાથે હવે ખેડૂત તેના ખેતર માં કામ કરતા મજૂરો ઉપર રાત્રી માં આવતા જંગલી જાનવરો પર સીધી નજર રાખી શકાય છે. સામાન્ય કેમેરા થી કોઈ પણ જગ્યાએ થી બેઠા બેઠા તમે ખેતર માં ચાલી રહ્યાં કાર્યો જોઈ શકો છો સાથે મોબાઈલ થી તેની દિશા પણ બદલી શકાય છે. કેમેરા સિસ્ટમ સામાન્ય નાના ઉપકરણો થી ચાલુ કરીને જોઈ કેવી રીતે કાર્ય કરે છે આ ટેક્નિક જુઓ આ ખાસ વિડીયો માં અને તમે કરો તમારા ખેતર માં રાખો વિશેષ નજર.
સંદર્ભ : આદર્શ કિસાન સેન્ટર આપેલ નવી કૃષિ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
280
1
સંબંધિત લેખ