ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયો વાર્તાAgroStar YouTube Channel
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો કપાસ માં નિંદણ નિયંત્રણ કેવી રીતે કરવું ? (ભાગ-8)
કપાસમાં નિંદામણ એક જટિલ સમસ્યા બનતી હોય છે જો તેનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો અને તેની ઉત્પાદન પર માઠી અસર પડે છે. જાણો એગ્રી ડૉક્ટર પાસેથી નિંદામણ માટે કઈ અસરકારક દવા વાપરવી અને કેવી રીતે વાપરવી. જાણો કપાસની કઈ અવસ્થા પછી આંતર ખેડ કરીને નિંદામણ દૂર ના કરવું જોઈએ? કપાસમાં નિંદામણ વિશેની સંપૂર્ણ વિગત જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ._x000D_ _x000D_ કપાસ ની અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર એપ સાથે !_x000D_
સંદર્ભ: એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
111
2
સંબંધિત લેખ