ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયો વાર્તાNDDB
ખરવા - મોવાસા નો ઘરેલુ ઉપચાર
ખરવા - મોવાસા એ એક વિષાણુ જન્ય ખુબ જ ચેપી રોગ છે. અને જો પશુ ને આ રોગ લાગુ પડે તો દૂધ ઉત્પાદન માં ઘટાડો જોવા મળે છે. જયારે આ રોગ બાલ્ડ ને લાગુ પડે ત્યારે ખેતીમાં ઉપયોગ કરી શકાતો નથી. આ રોગ ના નિયંત્રણ માટે ઘરેલુ ઉપચાર ખુબ જ અદ્ભૂત છે જે એનડીડીબી ના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ક્યાં - ક્યાં અને કેટલા પ્રમાણમાં વસ્તુ નો ઉપયોગ કરવો અને કેવી રીતે વાપરવાથી આ રોગ નું નિદાન કરી શકાય છે. જુઓ આ ખાસ પશુપાલન વિડીયો માં.
સંદર્ભ: એનડીડીબી _x000D_ આપેલ પશુ આરોગ્ય વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો સાથે અવશ્ય શેર કરો.
72
2
સંબંધિત લેખ