સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન ની ખેતી કરતી વખતે ધ્યાન રાખવાના મુદ્દા
• સોયાબીનની ખેતીમાં કરતી વખતે શું ધ્યાન રાખવું :
• પાક માટે યોગ્ય જાતો ની પસંદ કરવી જોઈએ.
• વાવેતર કરતા પહેલા ઊંડી ખેડ કરવી જોઈએ.
• બીજની સાઈઝ પ્રમાણે યોગ્ય બીજદર રાખવું જોઈએ.
• બીજ માવજત પછી જ વાવણી કરવી જોઈએ.
• નિંદામણ નાશક દવાઓનો નિયમિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ.
• રોગ અને જીવાતોને સમયાંતરે નિયંત્રિત કરવું.
• સોયાબીનની ખેતીમાં શું ન કરવું :
• બીજ માવજત કર્યા વગર વાવેતર કરવું જોઈએ નહીં.
• અચોક્કસ માત્રામાં બિયારણ ન વાવવું જોઈએ.
• નીંદણનાશક દવાઓનો આડેધડ ઉપયોગ ન કરવો જોઇએ.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.