AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીન ની ખેતી કરતી વખતે ધ્યાન રાખવાના મુદ્દા
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન ની ખેતી કરતી વખતે ધ્યાન રાખવાના મુદ્દા
• સોયાબીનની ખેતીમાં કરતી વખતે શું ધ્યાન રાખવું : • પાક માટે યોગ્ય જાતો ની પસંદ કરવી જોઈએ. • વાવેતર કરતા પહેલા ઊંડી ખેડ કરવી જોઈએ. • બીજની સાઈઝ પ્રમાણે યોગ્ય બીજદર રાખવું જોઈએ. • બીજ માવજત પછી જ વાવણી કરવી જોઈએ. • નિંદામણ નાશક દવાઓનો નિયમિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ. • રોગ અને જીવાતોને સમયાંતરે નિયંત્રિત કરવું. • સોયાબીનની ખેતીમાં શું ન કરવું : • બીજ માવજત કર્યા વગર વાવેતર કરવું જોઈએ નહીં. • અચોક્કસ માત્રામાં બિયારણ ન વાવવું જોઈએ. • નીંદણનાશક દવાઓનો આડેધડ ઉપયોગ ન કરવો જોઇએ.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
38
1