ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર નું ધરૂવાડિયુ બનાવતી વખતે ની ખાસ કાળજી
• ડાંગર નું ધરૂવાડિયુ પિયત ની સગવડ હોય સાથે નિતાર વાળી સમતળ જમીન પસંદ કરવી._x000D_ • એક હેક્ટર નું વાવેતર કરવાં માટે 10 ગુંઠા જેટલું ધરૂવાડિયુ તૈયાર કરવું. _x000D_ • ભારે કાળી જમીનમાં ગાદી ક્યારા જ્યારે હલકી રેતાળ જમીનમાં 10 મીટર x 1 મીટર ના સપાટ ક્યારા બનાવવા._x000D_ • એક ક્યારા માટે પાયામાં સારૂ કહોવાયેલ છાણિયું ખાતર, દિવેલી ખોળ, એમોનીયમ સલ્ફેટ અને સીંગલ સુપર ફોસ્ફેટ આપવું . _x000D_ • વાવણીના ૧૫ દિવસ બાદ ક્યારા દીઠ 250 ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું,_x000D_ • ધરૂવાડિયામાં જરૂર મુજબ પિયત આપી ભીનુ રાખવું. નીંદણ અને રોગ-જીવાતના નિયંત્રણ માટે સમયસર યોગ્ય પગલાં લેવા._x000D_ • ધરૂવાડિયામાં પાણીની ખેંચ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. _x000D_ • ધરૂવાડિયામાં શક્ય હોયા ત્યાં સુધી સારી ગુણવતાવાળું પણી પીયત માટે આપવું. _x000D_
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
66
0
સંબંધિત લેખ