ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સફળતાની વાર્તાAgroStar YouTube channel
સીડપ્રો નો કમાલ, ખેડૂત માલામાલ !
સીડપ્રો હાઇ રાઇઝ બાજરા નું વાવેતર ગામ- છાસિયા, તાલુકો- જસદણ અને જિલ્લો- રાજકોટ ના ખેડૂત શ્રી રમેશભાઈ સરવૈયા એ કરેલું હતું. જેમાં તેમને 12 ગુંઠા માંથી 55 થી 60 મણ જેટલું ઉત્પાદન મળશે. રમેશભાઈ નું કહેવું છે કે, દરેક ખેડૂતોએ આ બાજરા ની વેરાયટી વાવવી જોઈએ. તો વધુ માહિતી માટે આ વિડિઓ માં જુઓ બાજરા નો એકદમ તંદુરસ્ત પાક અને મોટા ડૂંડા !_x000D_
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
41
0
સંબંધિત લેખ