ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારી સ્કાયમેટ
નિસર્ગ ચક્રવાતનો ફફડાટ : મહારાષ્ટ્ર, ગુજરાતમાં રેડ એલર્ટ
મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘નિસર્ગ’ નામના ચક્રવાતને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. 2 થી 4 જૂન દરમ્યાન આ ભાગોમાં તોફાની પવન ફુંકાશે અને મુશળધાર વરસાદ પડશે.
સંદર્ભ : સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
348
0
સંબંધિત લેખ