ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નીમેટોડ થી પાક બચાવવા જરૂરી સૂચનો
શાકભાજી પાકમાં નીમેટોડ ના કારણે વ્યાપક નુકશાની આવે છે. આજના આ વિડીયો માં આપણે જાણીશું કે કેવી રીતે પાકને નીમેટોડ ના એટેક થી બચાવી શકાય છે. જેમ કે, પાક ની ફેરબદલી, નીમેટોડ અસરગ્રસ્ત માટી નું સ્થાનાંતરિત અટકાવવું, રોપા રોપતા પહેલા રોગ મુક્ત કરવા..... અન્ય કેટલીક ખાસ સલાહ સૂચનો જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને તમારા પાક ને સુરક્ષિત રાખો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
33
0
સંબંધિત લેખ