ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયો વાર્તાકિસાન બંધુ
ભીંડા માં યલો મોઝેક વાયરસ અને તેનું નિયંત્રણ
• ભીંડા માં યલો મોઝેક વાયરસ અને તેનું નિયંત્રણ_x000D_ • આ વિડીયો માં આપણે જાણીશું કે યલો મોઝેક વાયરસ ના કેવા લક્ષણો છે? જેનાથી પાક પર કેવી વિપરીત અસર પડે છે. _x000D_ • સાથે આ વાઇરસ ના વાહક કોણ છે જે ફેલાવો કરે છે?_x000D_ • વાયરસ ને રોકવા માટે ક્યાં-ક્યાં પગલાં ભરવા? _x000D_ • આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો._x000D_ • જો આપના ભીંડાના પાકમાં આવા કોઈ પ્રશ્નો જણાય તો તુરંત જ એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર નો સંપર્ક કરીને યોગ્ય માહિતી મેળવવી._x000D_
સંદર્ભ: કિસાન બંધુ _x000D_ આપેલ વિડીયો માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
18
0
સંબંધિત લેખ