ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીના બીજની માવજત
મગફળી એ મુખ્ય તેલીબિયાં પાક માંથી એક પાક છે. પાક ની તંદુરસ્તી નું પ્રથમ પગથિયું છે બીજ માવજત. બીજ માવજત કરવાથી મુળખાઈ અને થડ નો સડો અટકાવી શકાય છે. બીજ માવજત માટે કાર્બેન્ડાઝિમ 12% + મેન્કોઝેબ 63% ડબલ્યુપી 3 ગ્રામ પ્રતિ બીજ અથવા કાર્બોક્સિન 37.5% + થાઈરમ 37.5% ડબલ્યુએસ @3 ગ્રામ / કિલો બીજ મુજબ બીજ ઉપચાર કરવો. બીજ ઉપચાર કેવી રીતે કરવો તે માટે આ વિડીયો અવશ્ય જુઓ.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
69
2
સંબંધિત લેખ