ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડા માં રુટ રોટ નું નિયંત્રણ!
રૂટ રોટ રોગની ફૂગ જમીનમાંથી છોડ ને અસર કરે છે જેના કારણે મૂળ કાળા થઈ જાય છે, જેથી છોડને જરૂરી પોષક તત્ત્વો મળી શકતા નથી અને છોડ પીળા થઈને મુરઝાઈ જાય છે. આ રોગના પ્રારંભિક લક્ષણોમાં પાંદડા પીળા થઈને મુરઝાઈ જવા જેવા લક્ષણો દેખાય છે.. જ્યારે આવા છોડને ઉપાડી જોવામાં આવે છે, ત્યારે તેમના મૂળ કાળા થઈ ગયેલા જોવા મળે છે. આના નિયંત્રણ માટે વાવણી કરતા પહેલા કાર્બેન્ડાઝિમ 2.5 ગ્રામ / કિલોગ્રામ બીજના દરે બીજમાવજત કરીને જ વાવેતર કરવું જોઇએ.
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
32
2
સંબંધિત લેખ