ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગરમી થી ત્રાહિમામ ભારત ! આકાશ માંથી વર્ષી રહ્યો છે લાવા !
મે મહિનાના અંતમાં કેરળ સહિત દક્ષિણ ભારતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, ત્યારે આ સમયે પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ એટલી ઓછી થઈ ગઈ છે કે ગરમી પોતાનું પ્રચંડ રૂપ બતાવવા માંડ્યું છે અને દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમી જીવલેણ બની છે. કેવી છે ગુજરાત માટે ખાસ આગાહી? જુઓ આ સંપૂર્ણ વિડીયો.
સંદર્ભ: સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
247
0
સંબંધિત લેખ