ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારીસ્કાયમેટ
લુ' ની ઝપેટમાં દેશ ના કેટલાંક રાજ્યો, પારો 46 ની ઉપર
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ ફાટી નીકળ્યો છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત ના કેટલાક શહેરો માં 45 ડિગ્રી તાપમાન પહોંચ્યું. રાજસ્થાનના ચુરુ અને ગંગાનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાકમાં કેટલાક ભાગોમાં ગરમી વધશે. આ અસરને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં પણ વરસાદની સંભાવના છે.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
22
0
સંબંધિત લેખ