ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર ના બીજની માવજત કરવાના ફાયદા
જમીન અને બીજજન્ય રોગો ના નિયંત્રણ કરવાથી અંકુરણમાં સંખ્યા માં વધારો થાય છે. એકસમાન અને સામાન્ય ઝડપથી ઉગાવો મળે છે. ડાંગરના બીજ ની સારવાર માટે, થાયરમ 75% ડબ્લ્યુએસ @ 2.5 - 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ માવજત કરવી.
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
50
0
સંબંધિત લેખ