આંબામાં હજુ પણ મધિયાનો ઉપદ્રવ દેખાતો હોય તો આ માવજત અવશ્ય કરશો👉 આ જીવાતને ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ માફક આવે છે. હાફૂસ, સરદાર અને લંગડો જેવી જાતોમાં આનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે.
👉 પાણી વધારે સમય સુધી ભરાઇ રહેતું હોય...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ