ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચી માં કથીરીનું નિયંત્રણ
કથીરી નાની અને અને તે પાન ની નીચે રહીને રસ ચૂસે છે. આ જીવાત ના ઉપદ્રવ થી પાન નીચે ની બાજુએ નમી જાય છે. પાન નીચે ની તરફ કૂક્ડાઇ જાય છે અને છોડ નો વિકાસ રોકાઈ જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે પ્રોપરગાઇટ 57 % એસી @600 મિલી દવા ને 250 લિટર પાણીમાં ભેળવીને પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
42
0
સંબંધિત લેખ