ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચાંના પાકમાં ફૂલ અને ફળોના વિકાસ માટે
મરચાંનો પાક હાલમાં ફૂલ અને ફળોના તબક્કામાં છે. પરંતુ વાતાવરણ પરિવર્તન, રોગ નું સંક્રમણ, જીવાતોનો પ્રકોપ, પાકમાં પાણીની અનિયમિતતા, ખાતરોનો અસંતુલિત ઉપયોગ આ બધા પરિબળો પાક માટે જવાબદાર છે. સમયાંતરે રોગો અને જીવાતોનું નિયંત્રણ કરવું. નિયમિત સમયે પિયત આપો અને જો ડ્રિપ હોય તો 12:61:00 @3 કિલો પ્રતિ એકર અને સૂક્ષ્મ પોષકતત્વો નો પ્રતિ પંપ ૧૫ ગ્રામ મુજબ છંટકાવ કરવો જોઈએ.
આપેલી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
334
5
સંબંધિત લેખ