ઓળખો આ પરભક્ષી કિટક “ક્રાયસોપા” !👉 આ એક ફાયદાકારક પરભક્ષી કિટક છે જે પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો-મશી, સફેદમાખી, લીલા તડતડિયા, થ્રીપ્સ, પ્રથમ અવસ્થાની ઇયળો તેમ જ ફૂદા-પતંગિયાએ મૂંકેલ ઇંડાનું...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ