ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીકૃષિ જાગરણ
સ્પેશિયલ 5 લાખ રૂપિયા સુધીની લોન
બેંક ઓફ બરોડાએ એક વિશેષ COVID-19 લોન રજૂ કરી છે. આ એક વ્યક્તિગત લોન છે, જે કોઈપણ મેળવી શકે છે. આ યોજના હેઠળ તેની જરૂરિયાતો માટે વધુમાં વધુ 5 લાખ રૂપિયાની લોન લઈ શકે છે. વિશેષ COVID-19 લોન અંતર્ગત વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન મેળવી શકાય છે. આ યોજનાનો લાભ 30 સપ્ટેમ્બર, 2020 સુધી મેળવી શકાય છે. ગ્રાહકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા આનો લાભ લઈ શકે છે. વ્યાજ દર: BRLLR + SP + 2.75% વાર્ષિક (માસિક વ્યાજ સાથે) પ્રિપેમેન્ટ ચાર્જ: કંઇ નહીં પ્રોસેસીંગ ચાર્જ: 500 અને જી.એસ.ટી. લાગુ લોનની મર્યાદા : ન્યૂનતમ: 25,000 રૂપિયા મહત્તમ: 5 લાખ વળતરનો સમયગાળો: 60 મહિના સિબિલ સ્કોર : 650 નોંધપાત્ર વાત એ છે કે, ખાસ COVID-19 લોન માટે કેટલીક શરતો અને નિયમો પણ રાખવામાં આવી છે.
સંદર્ભ: કૃષિ જાગરણ આ યોજનાને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
27
0
સંબંધિત લેખ