વીડીયો વાર્તાAgroStar YouTube Channel
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસની વેરાયટી ની પસંદગી કેવી રીતે કરવી? (ભાગ-3)
• જાણો,કપાસની દરેક વેરાયટી કેવી આવે છે? • જાણો, કપાસની વેરાયટીના કેટલા પ્રકાર આવે? • તમારે કપાસની કઈ વેરાયટી પસંદ કરવી તે મુદ્દો મહત્વનો છે. • તો કપાસ ના બિયારણ ની પસંદગી કરતી વખતે આવતી સમસ્યા નું સમાધાન મેળવો એગ્રોસ્ટાર ના એગ્રી ડૉક્ટર પાસેથી ! • આ વિડિઓ જોઈ તમે પણ તમારા ખેતર માટે યોગ્ય બિયારણ ની પસંદગી કરો અને કપાસનું વધુ ઉત્પાદન મેળવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
213
0
સંબંધિત લેખ