ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
બજાર ભાવhttp://agmarknet.gov.in
બજાર ભાવ વિશ્લેષણ
• જંબુસર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ના ભાવના ઉતાર ચડાવ • તુવેર ના ભાવમાં કાલની સરખામણીમાં આજે પ્રતિ ક્વિન્ટલે રૂ. 200 ની ઘટ નોંધાઈ. ( આજના ભાવ: 4600 - 5000) • બાજરા ભાવમાં કોઈ ઉત્તર ચડાવ જોવા મળ્યો નથી એટલે કે, પ્રતિ ક્વિન્ટલ રૂ. 1800 થી 2000 યથાવત છે. • કપાસ અને મકાઈ ના ભાવ માં કાલ ની સરખામણીમાં પ્રતિ ક્વિન્ટલે રૂ. 100 નો વધારો નોંધાયો. જેથી કપાસ નો ભાવ નોંધાયો રૂ. 4400 થી 4600 અને મકાઈ નો ભાવ 1700 થી 1900 રૂ. થયો. • જંબુસર માર્કેટમાં ઘઉંના ભાવ માં પણ ક્વિન્ટલે થયો ૧૦૦ નો વધારો, ભાવ થયો રૂ.2100 -2300 પ્રતિ ક્વિન્ટલ. • જુવાર ના ભાવ માં કોઈ ઉત્તર ચડાવ જોવા મળ્યો નથી.ભાવ રૂ. 2000 -2400 પ્રતિ ક્વિન્ટલ.
સંદર્ભ: http://agmarknet.gov.in આ વિષ્લેષણ ને લાઈક કાઈને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
5
0
સંબંધિત લેખ