ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીમડાનું તેલ દરેક દવાના છંટકાવ વખતે ઉમેરો, ફાયદો જ ફાયદો
કોઇ પણ જંતુનાશક દવાના છંટકાવ વખતે લીમડાનું તેલ ૨૦ થી ૨૫ મિલી પ્રતિ ૧૦ લિટર દવાના દ્રાવણમાં ઉમેરવાથી જે તે દવાની અસરકારકતામાં વધારો થાય છે અને પરિણામ પણ ઘણા સારા મળે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
27
0
સંબંધિત લેખ