વીડીયોસત્યમેવ જયતે
સુઆયોજિત પશુપાલન દ્વારા કૃષિ અને વ્યાપારી લાભ મેળવો!
શ્રીનિવાસન ટૂંકમાં સમજાવી ચૂક્યા છે કે તેઓ કેટલા સરળતાથી તેમના પશુપાલન વ્યવસાયનું સંચાલન કરી રહ્યા છે. તે કેવી રીતે ગોબરમાંથી સ્લરી અને વર્મી કંપોસ્ટ તૈયાર કરી રહ્યા છે, જે જમીન માટે ખૂબ ફાયદાકારક છે અને જે જમીનને ફળદ્રુપ બનાવે છે. તેની એક્શન પ્લાન અને અનુભવ વિશે જાણવા આ વિડિઓ જુઓ.
સંદર્ભ : સત્યમેવ જયતે . આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો .
21
3
અન્ય લેખો