ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીNakum Harish
₹87500 ની સહાય આવી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના !
ખેડૂત મિત્રો, ક્યારેક પાક માં સંગ્રહ કરવાની યોગ્ય જગ્યા કે રમ ન હોવાથી તે સમયે બજાર ના ભાવે વેચાણ કરવું પડતું હોય છે જેથી ક્યારેક નીચા ભાવે પણ વેચાણ કરવા ન ઇચ્છતા હોવા છતાં પણ કરવું પડે છે. પણ હવે એવું નહીં થાય પાક સંગ્રહ કરવા માટે સરકાર આપી રાશિ છે સહાય, એ પણ ₹87500 ની. તો ખેડૂત મિત્રો આ સહાય કોને કેટલા પ્રમાણ માં મળશે ક્યાં પાક વાવેતર કરતા ખેડૂતો ને મળશે ક્યાં સુધી ફોર્મ ભરવા તમામ માહિતી જાણવા માટે આ વિડીયો જુઓ અને અન્ય ખેડૂતો ને શેર કરી માહિતીગાર કરો. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
5
સંબંધિત લેખ