ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીGujju News & Information
80000 ની સહાય ! પાક માં મંડપ બનાવવા માટેની યોજના !
આ વિડીયો માં જુઓ અને જાણો કે, શાકભાજી પાક માં મંડપ કરવા માટે સહાય ની જોગવાઈ ની સંપૂર્ણ માહિતી. તેમાં કેવી શરતો અને નિયમ છે તે પણ જાણો. આ યોજનાની અરજી ઓનલાઇન કરવાની છે. અરજી કરવાની અંતિમ તારીખ : 15/09/2020 સુધી જ. તો આજે જ તમે લાભ લો અને અન્ય ખેડૂત મિત્રો ને આ યોજનાની માહિતી નથી તેમને અવશ્ય શેર કરો.
સંદર્ભ : Gujju News & Information. યોજનાકીય માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
194
44
સંબંધિત લેખ