યોજના અને સબસીડીNakum Harish
80 હજારની મળશે સહાય, જો કરશો આ પાક ની ખેતી !
ખેડૂત મિત્રો, સરકાર ખેડૂતો ને દિવસે ને દિવસે અનેક યોજનાની જાહેરાત કરતી હોય છે અને એમની એક યોજના છે પપૈયા ની ખેતી ને પ્રોત્સાહન આપવા માટે ની ખાસ યોજના. જાણીયે આ વિડીયો માં કોને મળશે સહાય, શું છે સહાય માટે ની શરતો અને ક્યાં સુધી કરી શકાશે અરજી જુઓ આ ખાસ યોજનાકીય વિડીયો માં....!! .
સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો