યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
80 ટકા સુધીની સબસિડી,શું તમે જાણી આ યોજનાની માહિતી !
8️⃣0️⃣ હાલ ખેતી અને ખેતીમાં વપરાતું સાધનો મોંઘા બન્યા છે એવામાં નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીના સાધન ખરીદવા એક બોજ સમાન લાગે છે પણ એવામાં સરકારે પણ ૮૦% સુધી સ્મામ યોજના થકી સહાય આપે છે, પણ આ યોજનાનો લાભ કોને મળે, કેવી રીતે મળે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે અને કઈ વેબસાઈટ પર ફોર્મ ભરવાનું તેની તમામ માહિતી જાણો આ વિડીયોમાં અને અન્ય મિત્રોની પણ મદદરૂપ થવા માટે જરૂર થી શેર કરશો.
નોંધ : સ્મામ યોજના આઇખેડૂત પોર્ટલ થકી સહાય આપવામાં આવે છે ( સમયાંતરે વેબસાઈટ ચેક કરતુ રહેવું )
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.