AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
₹75000 ની સહાય પાણી ના ટાંકા બનાવવા માટે !
ખેડૂતો માટે ₹75000 ની સહાય જે ભૂગર્ભ પાણી ના ટાંકા બનાવવા માટે ની ખાસ સહાય આપવામાં આવી રહી છે આ યોજનામાં કંઈ - કંઈ શરતો અને નિયમ છે અને આ યોજનાનો લાભ મેળવવા શું કરવું જોઈએ જાણવા માટે જુઓ આ વિડીયો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
148
25
અન્ય લેખો