AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTrick Gujarati
75000 ની સહાય ! જલ્દી જાણો ને લાભ મેળવો !
"વાહ..વાહ ! હવે ખેડૂતો ને મળશે પરિવહન યોજના અંતર્ગત 75000 ની સહાય. કોઈ ખેડૂત ને માલ પરિવહન કરવા માટે ખેતીવાડી દ્વારા માન્ય ચાર પૈડાં વાળા વાહન જે 600 કિલો થી 1500 કિલો સુધી ના ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે મળી રહી છે રૂ. 75000 ની સહાય. આ સહાય કેટેગરી મુજબ અલગ -અલગ છે. તો રાહ કોની જુઓ છો ક્યાં અને કેવી રીતે ભરવાના છે ફોર્મ તેના માટે તો આ વિડીયો જ જોવો પડશે. અને હા, આ યોજનાની વધુ જાણકારી જોઈએ છે તો આજે જ ગ્રામ સેવક નો સંપર્કઃ કરો. નોંધ : આ માહિતી તમારા સુધી સીમિત ન રાખતા વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો જેથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Trick Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
23
5
અન્ય લેખો