કૃષિ વાર્તાNakum Harish
75,000 ની સહાય ! કિસાન પરિવહન યોજના ! ભાર વાહન ખરીદવા સહાય !
વાહ..વાહ ! હવે ખેડૂતો ને મળશે પરિવહન યોજના અંતર્ગત 75000 ની સહાય. કોઈ ખેડૂત ને માલ પરિવહન કરવા માટે ખેતીવાડી દ્વારા માન્ય ચાર પૈડાં વાળા વાહન જે 600 કિલો થી 1500 કિલો સુધી ના ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે મળી રહી છે રૂ. 75000 ની સહાય. આ સહાય કેટેગરી મુજબ અલગ -અલગ છે. તો રાહ કોની જુઓ છો ખેડૂત ભાઈ આજે જ આ યોજના માટે અરજી કરો છેલ્લી તારીખ 25 ડિસેમ્બર છે. ક્યાં અને કેવી રીતે ભરવાના છે ફોર્મ તેના માટે તો આ વિડીયો જ જોવો પડશે. અને હા, આ યોજનાની વધુ જાણકારી જોઈએ છે તો આજે જ ગ્રામ સેવક નો સંપર્કઃ કરો. નોંધ : આ માહિતી તમારા સુધી સીમિત ન રાખતા વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો જેથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે.સંદર્ભ : Nakum harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
109
24
અન્ય લેખો