AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
75,000ની સહાય ટ્રેકટર ખરીદીમાં !
🚜 રાજ્યમાં ટ્રેક્ટરની સબસિડીમાં વધારો કરાયો છે. જેમાં અત્યાર સુધી 30થી 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરને 45 હજારના બદલે 60 હજારની સબસિડી મળશે, જ્યારે 40 હોર્સ પાવર ઉપરના ટ્રેક્ટરને 60 હજારના બદલે 75 હજારની સબસિડી મળશે. નાણા વિભાગની મંજૂરી મળતાની સાથે જ આ યોજના તાત્કાલિક અમલી બનશે. ખેડૂતને સહાય આપવાનું સિદ્ધાંતિક રીતે નક્કી કર્યું છે. સંદર્ભ : NAKUM ASHOK, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
131
22
અન્ય લેખો