યોજના અને સબસીડીNakum Harish
75 હજાર ની સહાય ! સરકાર આપી રહી છે ખાસ સહાય !
ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે સરકાર અવનવી યોજનાઓ જાહેર હોય છે પણ કેટલીક યોજનો એવી છે જે ખેડૂતો સુધી પહોંચતી નથી અને જેથી ખેડૂતો લાભ થી વંચિત રહી જાય છે. તો આજ ના યોજનાકીએ વિડીયો માં આપણે એક ઘનિષ્ઠ ખેતી પાકો માટે ની સરકાર દ્વારા ચાલવામાં અવેટીં સબસીડી સહાય વિષે માહિતી મેળવીશું. તો આ વિડીયો માં માધ્યમ થી જાણીયે કે કોને કેટલી સહાય મળશે, ક્યાં પાક માટે મળશે સહાય, કેવી રીતે મળશે સહાય, ક્યાં કરવાની છે અરજી, કઈ તારીખ છે અંતિમ, તમામ માહિતી જાણીયે આ કૃષિ યોજના માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
5
અન્ય લેખો