AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીSafar Agri Ki
75% સુધી સહાય બસ આવા પાકોનું કરો વાવેતર !
ખેડૂતો ક્યારેક નવા ખેતી પાક કરવાનું વિચારતા હોય છે પણ તે પાક માટે જરૂરી મૂડી ન જોવાથી તેના વિચાર ને માળીયે મૂકી દેવા પડે છે, તો આવા વિચાર ને સાર્થક કરવા માટે સરકાર નવા પાક એટલે કે, ઔષધીય ખેતી પાક/ સુગંધિત પાક વાવેતર કરતા ઇછુક ખેડૂતો માટે સબસીડી રૂપી સહાય આપે છે, તો કેટલી મળશે સહાય અને ક્યાં કરવી અરજી તમામ માહિતી છે આ વિડીયો ને તો લાભ તમે પણ મેળવો અને અન્ય ખેડૂતોને પણ આ સહાય વિષે માહિતી શેર કરી તેમને પણ શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
6